Monthly Archives: January 2012
મિત્રતા
ફેસબુક પર ૩૩૩ મિત્રોનું લીસ્ટ જોતા મગજમાં વિચાર આવ્યો કે આમાંના કેટલા સાચ્ચા મિત્રો અને કેટલા તાળી મિત્રો? પેલી કહેવત યાદ છે: “તાળી મિત્રો સો મળે, શેરી મિત્રો અનેક; સુખ-દુ:ખમાં સાથે રહે તે હજારોમાં એક”. સમયની સાથે મિત્રતાની પરિભાષા બદલાઈ જાય છે. સ્કૂલ-કૉલેજ દરમિયાન દોસ્તીમાં એક પોતીકાપણું હોય છે. એક-બીજા માટે નિસ્વાર્થ પ્રેમ હોય છે. [...]
વાચક મિત્રોનાં અભિપ્રાયો